About Samaj

homeCareer

About Samaj

ઉદ્દેશો

  • જ્ઞાતિ સમાજના વિકાસ માટે અધિવેશનો, પરિષદોનું આયોજન.
  • પ્રતિ વર્ષ છેલ્લા પાંત્રીસ વર્ષથી 'સ્નેહ-મિલન' આયોજન દ્વારા જ્ઞાતિબંધુઓને નવા વર્ષની શુભકામના.
  • જ્ઞાતિ સમાજના સમૂહલગ્નો અને લગ્નમેળાની પ્રવૃત્તિને વેગ મળે તે જાતનો પ્રબંધ કરવો.
  • સૌરાષ્ટ્રના કડવા પાટીદારને એક નેજા નીચે ભેગા કરી 'સંગઠન' દ્વારા સમાજ સુધારણાનું કાર્ય.

પ્રવૃત્તિઓ

  • સને ૧૯૭૭ થી આશ્રમ રોડ, શેઠ મંગળદાસ ટાઉનહોલ સામે, એલિસબ્રિજ શોપીંગ સેન્ટરમાં ત્રીજા માળે પચ્ચાસ રૂમો ધરાવતી એ.સી. તથા નોન એ.સી. અને જનરલ રૂમોની અદ્યતન અતિથિભવન તથા યુવકોની હોસ્ટેલ.
  • Phone Number

  • 079-26578478

  • Ellisbridge Shopping Center,

  • Opp. Sheth Mangaldas Town Hall, Ashram Road Ahmedabad.